.

અઘરો અને હમેશા કોંટરવરસી  વિષય....  

 ઓછું લખાયું અને વધુ વગોવાયું     

         જ્યારે જ્યારે મોટું પેમેંટ  ત્યારે બીમારી પણ રોગના નામથી નહીં પણ ત્રણ પેટી , દસ પેટી ખર્ચી ત્યારે ઠેકાણું પડ્યું .... આ ટાઈપના  સમાજ રહેવાના .... 

 વ્યાજબી શું?  અપેક્ષાઓ અઢળક .... 

                       સારું સસ્તું નમતું અને ઉધાર રહેવાનુજ છે....આગળના વખતમાં જ્યારે આવ્યા હતા તે અનુભવ, ઓળખાણ, સગા, ડાયરેક્ટ સગા, ડોક્ટર પોતે , તેના સગા, ઓબ્લિગેશનવાળા , પ્રેક્ટિસની હરીફાઈ , પોતાનું રીફલેકશન, ટેક્સ અને વીમા વળતરની કેટલીક નાજુક એંકાઉંટર્સ,આ બધામાં સારવાર માં  કોઈ કસર નહીં છતાય પરિણામ તો ઉત્તમ જ જોઇયે....

આમાં રી-ઇમ્બર્સ એકસ્પેનસમાં થઈ શકાતી ફેવર પણ આવી જાય છે.....                

 આ એક ડીલ છે,, ગ્રાહક v  વેપારી  થી વધુ નથી . જે જરૂરી છે , થઈ શકે તેમ છે તે વગર ઓળખાણે પણ કરેલુજ છે..  આ બધુ હોવા છતાંય મેડિકલ પ્રોફેશનને એક અલગ વ્યવસાય ગણ્યો છે ... ઇતિહાસ સાક્ષી છે ....

હાઇ મોરલ વેલ્યૂ રાખી ને ટકાવી શકતા વધુ ને વધુ લોકપ્રિય થતાં રહે છે           

         હશે ... ડોક્ટરે તેના સ્ટાફે  બહુ મેહનત કરી છતાય જોઈતી સફળતા ન મળી ...  આવું કોઈ કહેતું નથી.  (-:  ::-) ચીરી લીધા ... આખની શરમ એટ્લે ખોલ્યા પછી અંદાજ કરતાં આટલું બધુ વધી ગયું ....( bill) .....આવું જનરલ ભણેલી ખ્યાતનામ વ્યક્તિઓ પણ જોડાઈજ જાય છે ...મેડીકસ એકલું પડી જાય છે .... આવામાં ડોક્ટર શું કરે ?  

      અપેક્ષિત જગ્યાઓએ થોડું વધુ ફક્ત ધ્યાન આપે .... કન્સર્ન હોય તો ખરીજ પણ તે પ્રોફેશનલી હાઇલાઇટ કરે ... પેશન્ટ અને તેના સગાની અપેક્ષાઓ વધતીજ રહેવાની ... ક્યાં કેટલું ... તે ડૉ એ જોવાનું ....       જરૂરી નથી કે ચાપલૂસી કરે . પણ એક વધુ વખત પોતેજ રીવ્યુ કરીલે ....  કેટલીક  ફેવર્સ  *એપોઈંટમેંટ આપવી, કોઈ પણ નજીક નો કે ડૉ આવી જાય તો તેને ફક્ત greet ફોન થી કે ઇનરકોમ થી કે સ્ટાફ દ્વારા એટેન્ડ કરી લેવું  ... ભલેને પછી જોવામાં વાર લાગે....:-) ........ cctv  આમાં બધાય ના ઇગો સચવાશે  

*રજા - રવિવાર નો વધારાનો ચાર્જ,*અપ ગ્રેડ રૂમ , કે હાઉસિંગ સેવાઓ , ઓપેરટિવ કે ટાળી શકાય તેવા રેડિઓલોજી અને પેથોલોજી કે બીજું ઘણું બધુ ....  *પૈસા કેટલા લેવા, કેટલા જવા દેવા  તે ડૉ ની પોતાની સુજબૂજ છે ...  

* ખુલ્લી ઓપન e નેટ સેવાઓ ઉપરથી મોટા ભાગના શહેરી પેશન્ટ અને તેના સાથેના હોમવર્ક કરીનેજ આવતા હોય છે...કોઈ વધુ ચળવળીયા હોય શકે ... .... 

*તેમની સૂગ પણ ન રાખવી જોઇયે ... કેમકે પ્રચાર પણ આવાજ કરશે ....

 * મેડિકલમાં એટલેજ પ્રત્યેક કેસ individual છે Generalized ક્યારેય  થઈ ન શકે  આ વિવાદી રહેવાનુજ છે ... આમાય પોતાની વ્યહવારું શક્તિઓ વાપરી અમલી કરી તેનાથી ઢાંક પીછોડો કરવા જેવુ નથી ... 

   આપણાં વ્યયસાય ની પોલિટિકલ વેલ્યૂ ઓછી છે ડાયરેક્ટ પોલિટિશિયન ડૉ ઇલેક્શન જીતી શકતા નથી .... પ્રમાણ માં ,...( ડૉ લડ્યા કેટલા અને જીત્યા કેટલા ? રેશિયો જોશો તો ચક્કર આવશે ... હા DOCTORS ને આસિસ્ટ ગોલ સ્કોરર ની જેમ ઉપયોગ કરી ઇલેક્શન વધુ સારી રીતે જીતી શકાય છે .... આંકડાઓ 1947 થી જોયેલા છે.)  પોલિસ, કોર્ટ, પોલિટિશિયન, સમાજ શ્રેષ્ટીઓ, મીડિયા, મોટાભાગના ધર્મગુરુઓ ઉપરથી સારું સારું બોલી હમેશા પરંપરાગત રીતે વિરુધ્ધ જ વર્તતા આવ્યા છે ....  ડૉ. હરકાંત જી જોષી

Comments