.
અઘરો અને હમેશા કોંટરવરસી વિષય.... ઓછું લખાયું અને વધુ વગોવાયું જ્યારે જ્યારે મોટું પેમેંટ ત્યારે બીમારી પણ રોગના નામથી નહીં પણ ત્રણ પેટી , દસ પેટી ખર્ચી ત્યારે ઠેકાણું પડ્યું .... આ ટાઈપના સમાજ રહેવાના .... વ્યાજબી શું? અપેક્ષાઓ અઢળક .... સારું સસ્તું નમતું અને ઉધાર રહેવાનુજ છે....આગળના વખતમાં જ્યારે આવ્યા હતા તે અનુભવ, ઓળખાણ, સગા, ડાયરેક્ટ સગા, ડોક્ટર પોતે , તેના સગા, ઓબ્લિગેશનવાળા , પ્રેક્ટિસની હરીફાઈ , પોતાનું રીફલેકશન, ટેક્સ અને વીમા વળતરની કેટલીક નાજુક એંકાઉંટર્સ,આ બધામાં સારવાર માં કોઈ કસર નહીં છતાય પરિણામ તો ઉત્તમ જ જોઇયે.... આમાં રી-ઇમ્બર્સ એકસ્પેનસમાં થઈ શકાતી ફેવર પણ આવી જાય છે..... આ એક ડીલ છે,, ગ્રાહક v વેપારી થી વધુ નથી . જે જરૂરી છે , થઈ શકે તેમ છે તે વગર ઓળખાણે પણ કરેલુજ છે.. આ બધુ હો...