Posts

.

અઘરો અને હમેશા કોંટરવરસી  વિષય....    ઓછું લખાયું અને વધુ વગોવાયું               જ્યારે જ્યારે મોટું પેમેંટ  ત્યારે બીમારી પણ રોગના નામથી નહીં પણ ત્રણ પેટી , દસ પેટી ખર્ચી ત્યારે ઠેકાણું પડ્યું .... આ ટાઈપના  સમાજ રહેવાના ....   વ્યાજબી શું?  અપેક્ષાઓ અઢળક ....                         સારું સસ્તું નમતું અને ઉધાર રહેવાનુજ છે....આગળના વખતમાં જ્યારે આવ્યા હતા તે અનુભવ, ઓળખાણ, સગા, ડાયરેક્ટ સગા, ડોક્ટર પોતે , તેના સગા, ઓબ્લિગેશનવાળા , પ્રેક્ટિસની હરીફાઈ , પોતાનું રીફલેકશન, ટેક્સ અને વીમા વળતરની કેટલીક નાજુક એંકાઉંટર્સ,આ બધામાં સારવાર માં  કોઈ કસર નહીં છતાય પરિણામ તો ઉત્તમ જ જોઇયે.... આમાં રી-ઇમ્બર્સ એકસ્પેનસમાં થઈ શકાતી ફેવર પણ આવી જાય છે.....                  આ એક ડીલ છે,, ગ્રાહક v  વેપારી  થી વધુ નથી . જે જરૂરી છે , થઈ શકે તેમ છે તે વગર ઓળખાણે પણ કરેલુજ છે..  આ બધુ હોવા છતાંય મેડિકલ પ્રોફેશનને એક અલગ વ્યવસાય ગણ્યો છે ... ઇતિહાસ સાક્ષી છે .... હાઇ મોરલ વેલ્યૂ રાખી ને ટકાવી શકતા વધુ ને વધુ લોકપ્રિય થતાં રહે છે                     હશે ... ડોક્ટરે તેના સ્ટાફે  બહુ મેહનત કરી છતાય જોઈતી સફળતા